- J
- H
- S
Hi , I am Sunny Patel and i am fundraising for my brother,
URGENT MEDICAL APPEAL FOR DHRUV PATEL
My brother, Dhruv Nareshbhai Patel, 25 years old from Gujarat, India, has been critically ill for the past three months. He suffered from severe seizures which tragically led to paralysis.
For the last three months, he has not been able to eat or speak, and he is being fed only liquid food through a nasal tube.
The medical expenses have been extremely high — around $80,000 Aud (approx.) has already been spent on his treatment. However, his treatment is still ongoing, and the family is in urgent need of financial help to continue it.
Even your small contribution can help save a life.
You can contribute $10, $20, $50, or whatever amount you can — your little help can make a big difference.
Please join in this act of humanity and compassion and help Dhruv get a chance to live a healthy life again.
Contact (Father): Naresh Bhai — +91 98251 18545
Sunny Patel:- 0416 532 122
Donation Details
Go to “ GOFUNDME ” and search “ Please help my Brother Dhruv Patel ”
મારા ભાઈ ધ્રુવ નરેશભાઈ પટેલ, ઉંમર 25 વર્ષ, ગુજરાત (ભારત)ના રહેવાસી છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ગંભીર રીતે બીમાર છે. તેમને ભારે ખેચ (seizure) આવ્યો હતો જેના કારણે દુર્ભાગ્યવશ તેમને અર્ધાંગવાયુ (paralysis) થઈ ગયો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ બોલી શકતા નથી અને કશું ખાઈ પણ શકતા નથી — તેમને માત્ર નાકમાં નળી (nasal tube) દ્વારા પ્રવાહી ખોરાક આપવામાં આવે છે.
તેમની સારવાર માટે અત્યાર સુધીમાં આશરે ₹40 લાખ જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે, પણ સારવાર હજી ચાલુ છે અને પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં છે.
તમારું થોડું પણ યોગદાન એક જીવન બચાવી શકે છે.
તમે $10, $20, $50 કે જેટલું શક્ય હોય એટલું યોગદાન આપીને મદદ કરી શકો છો — નાની મદદ પણ મોટી ફરક પાડી શકે છે.
માનવતા અને દયા રૂપે આ મદદમાં જોડાઈને ધ્રુવને ફરીથી સ્વસ્થ જીવન જીવવાની તક આપો.
સંપર્ક: નરેશભાઈ ( પિતા ) : +91 98251 18545
સન્ની પટેલ: 0416 532 122
દાનની વિગત:
“GoFundMe” પર જઈને શોધો — “Please help my Brother Dhruv Patel” અથવા સીધી લિંક ખોલો:
https://gofund.me/3bbbfc8b3

