Main fundraiser photo

Help a friend with Liver Transplant Surgery.

Donation protected

Nafisa Abdul Patel (Devdha) has been undergoing treatment for liver disease for a long time. There are currently reports of Level 4 cancer in the liver. There is a tumor of 11 cm. The cancer has not yet spread beyond the liver. Dr. Mumbai Global Hospital. Mihir Vora is undergoing treatment. Ta. Liver transplant is required as explained by the doctor on 24.2.21. And if it is done in 2 months, it is said that one can live a hundred percent longer life. In addition to the cost of the operation of Rs 24 lakh, the report has estimated the cost of medicine at Rs 7 lakh and other expenses at Rs 4 lakh, totaling Rs 35 lakh. If left untreated, the patient's life span is about two to three years and it can be very difficult. In addition to the onset of cancer, there are other liver problems that do not benefit from surgery to remove the tumor. This operation is one hundred percent likely to be successful. Lifetime is less likely to be a problem for 20 to 25 years after the operation.

નફીસા અબ્દુલ પટેલ (દેવધા)ને લાંબા સમયથી લીવરની બીમારીનો ઈલાજ ચાલે છે. અત્યારના રિપોર્ટ મુજબ લીવરમાં લેવલ 4નું કેન્સર છે. 11 સેમીની ગાંઠ છે. કેન્સર હજુ લીવરની બહાર ફેલાયું નથી.
મુંબઈ ગ્લોબલ હોસ્પિટલના ડો. મિહિર વોરાનો ઈલાજ ચાલે છે. તા. 24.2.21ના રોજ ડોકટરના સમજાવ્યા મુજબ લીવર ટ્રાન્સપલાન્ટ જરૂરી છે. અને એ 2 મહીનામાં થઈ જાય તો સો ટકા લાંબી જિંદગી જીવી શકાય એમ છે. 

આ ઓપરેશનનો 24 લાખનો ખર્ચ ઉપરાંત રિપોર્ટ દવાનો 7 લાખ ખર્ચ અને અન્ય ખર્ચના 4 લાખ મળી કુલ 35 લાખના ખર્ચનો અંદાજ આપ્યો છે. 

આ સારવાર ન કરવામાં આવે તો દર્દીનું જીવન આશરે બેત્રણ વરસ જેટલું અને એ પણ લગભગ તકલીફવાળું રહે. 

કેન્સરની શરૂઆત ઉપરાંત લીવરની બીજી પણ તકલીફ હોવાથી માત્ર ગાંઠ કાઢવાનું કે બાળવાનું ઓપરેશન કરવાથી ફાયદો ન થાય.

આ ઓપેરેશન સો ટકા સફળ થવાની શક્યતા છે. ઓપરેશન પછી 20 25 વરસ સુધી એટલે કે લાઈફટાઈમ કોઈ પ્રોબ્લેમ આવે એવી શક્યતા ઓછી છે.
Donate

Donations 

    Donate

    Organizer and beneficiary

    Bilkish Malek
    Organizer
    Woburn, MA
    Anis Maniar
    Beneficiary

    Your easy, powerful, and trusted home for help

    • Easy

      Donate quickly and easily

    • Powerful

      Send help right to the people and causes you care about

    • Trusted

      Your donation is protected by the GoFundMe Giving Guarantee