Hauptbild der Spendenaktion

Food Kit Donation

Spende geschützt
EMERGENCY FOOD APPEAL NAMASTE
=========================
(SEE BELOW IN GUJARATI)
The situation in India is very bad due to Covid19 and there are many families in our community in Gujarat trapped in poverty due to losing husband, father, son, brother. Some who have survived and have a job have not been paid for almost a year. In some families, young children of 6 and 12 months are left without a parent. We have taken URGENT TARGETTED ACTION already but would appreciate your further help.
On the back of £1500 already raised, a PROJECT has been setup with 'Sampark Setu' one of our community organisations who are already engaged in Gujarat to provide immediate EMERGENCY FOOD 'Kit'. Objective is to supply food (rashan) DIRECT to the families trapped in this predicament. You can sponsor emergency survival food 'Kit' for Rs 2500 (equivalent to circa £25). The Kit will consist of 20kg of wheat, 10 kg of rice, 5kg Gol (molasses), 5 kg oil, 2kg Tuver dal, 2kg Mung dal, 2kg Sugar, 250g Tea.
You will directly FEED our own family and relatives.
=========================
THANK YOU
MANISH ACHARYA (UK)
BHAILALBHAI BHATT (INDIA)
=========================
*અન્ન દાન માટે અપીલ*
હાલના કપરા સંજોગોમાં આપણા સમાજમાં આર્થિક રીતે નિરાધાર વ્યક્તિઓને જીવન જીવવાની  તકલીફ પડી રહી છે એ  સ્વાભાવિક છે ત્યારે આપણી એમના તરફ કંઈક મદદ કરવાની ફરજ બની રહે છે. આપણે ગમે એટલા સક્ષમ હોઈએ પણ જીવન નો મતલબ આપણને હાલના સમયમાં બરાબર સમજાઈ ગયો છે. પૈસા જીવનમાં જરૂરી છે પણ ફક્ત એનાથી જ જીવન જીવી શકાય નહીં એ આપણે  સમજી શક્યા છીએ. ગમે એટલા પૈસા હશે પણ જીવન નહીં હોય તો એનાથી કોઈ હેતુ સિદ્ધ થવાનો નથી. હાલમાં ગમે એટલો સમર્થ વ્યક્તિ પણ પોતાના ધન નો ઉપયોગ કરવાને શક્તિમાન નથી. એટલે જીંદગીમાં ધન, વૈભવ કે પદ નું મહત્વ સ્થૂળ રીતે ગમે એટલું હોય પણ એ કાયમી નથી. આવા સંજોગોમા આપણી સંપત્તિ નો આપણા હાથે જ સદ્ઉપયોગ કરી આપણા સમાજના નબળાવર્ગને સહાયરૂપ થઈશું તો  પરમાત્મા આપણા જીવનને જરૂર સાર્થક સાબિત કરશે.
સહાય માટે એક કીટ ના રૂ ૨૫૦૦/-નકકી કરેલા છે 
આપ એક કરતાં વધારે કીટ નોંધાવી સમાજ ના અભિયાન ને સાર્થક બનાવશો એવી આશા સાથે 
=========================
*અનાજ કિટ વિતરણ*
=========================
*આપણા સમાજના નબળાવર્ગને કોરોના મહામારીમાં સહાયરૂપ થવા માટે વિભાગ વાડા સીવાય અનાજ કિટ આપવા નું નક્કી કરવામાં આવ્યું છે*
*કિટમા નીચે મુજબ અનાજ સામેલ છે*
૨૦ કિલો ઘઉં
૧૦ કિલો ચોખા
  ૫ કિલો સીંગ તેલ
  ૫ કિલો ગોળ
  ૨ કિલો તુવેર દાળ
  ૨ કિલો મગ દાળ
  ૨ કિલો ખાંડ
૨૫૦ ગ્રામ ચા
-------------------+++------------------
THANK YOU
ભાઈલાલભાઈ ભટ્ટ
=========================

Spenden 

  • Hansaben Purohit
    • £25 
    • 3 yrs
  • Shalin Vyas
    • £101 
    • 3 yrs
  • Mukesh Bhatt
    • £151 
    • 3 yrs
  • Mr B Mehta
    • £25 
    • 3 yrs
  • Nitisha Acharya
    • £50 
    • 3 yrs

Organisator

Manish Acharya
Organisator
England

Lade Freunde ein, eine Spendenaktion zu starten

Du kennst jemanden, für den eine Spendenaktion wie diese hilfreich sein könnte? Ermutige deine Freunde, eine eigene Spendenaktion zu starten.

Deine einfache, effektive und sichere Anlaufstelle für Hilfe

  • Einfach

    Spende schnell und einfach.

  • Effektiv

    Unterstütze Menschen und Zwecke, die dir am Herzen liegen.

  • Sicher

    Deine Spende ist durch die  Spendengarantie von GoFundMe geschützt.